Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Parbatkumar Nayi

Romance

3  

Parbatkumar Nayi

Romance

ભીંજવ્યા કરે છે

ભીંજવ્યા કરે છે

1 min
403


એના અક્ષર મારી આંગળીઓને ઉકલ્યા કરે છે,

એક નદી જે વર્ષોથી મને ભીંજવ્યા કરે છે !


આવે છે મારા હાટ પર મહેંદી ભરેલા હાથ લઇ,

એ લઇ જાય થોડું થોડું ઝાઝું મુલવ્યા કરે છે.



Rate this content
Log in

Similar gujarati poem from Romance