ખાણ છે
ખાણ છે
આંખ છે કે આંસુઓની ખાણ છે,
પ્રેમનું તૂટી ગયેલું વ્હાણ છે,
ફૂલના પાલવ કદી મળશે નહીં
કંટકોથી તો તને ઓળખાણ છે.
આંખ છે કે આંસુઓની ખાણ છે,
પ્રેમનું તૂટી ગયેલું વ્હાણ છે,
ફૂલના પાલવ કદી મળશે નહીં
કંટકોથી તો તને ઓળખાણ છે.