STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 10

દરિયો ( મોનોઈમેજ) - 10

1 min
666

 (૧૯)

એક દિવસ

માછલી કહે,

’’હું કેવી લાગી ?’’

ને

દરિયો

શરમાઈ ગયો...

(ર૦)

ઝરણું

મળ્યું નદીને,

નદી

મળી દરિયાને,

પણ દરિયો

કોને મળે...?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy