STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 24

દરિયો ( મોનોઈમેજ) - 24

1 min
481

 (૪૭)

દરિયો

સાહસ ભરીને

નાવના લંગરને

છોડવા

મજબૂર કરે

સત્વરે.

(૪૮)

દરિયાએ તો

દેશો વચ્ચેનું

અંતર ઘટાડયું,

પણ આપણે મનુષ્યો

કયારે

ઘટાડીશું ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy