Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

'Sagar' Ramolia

Fantasy

4.9  

'Sagar' Ramolia

Fantasy

હું તને ચાહું છું

હું તને ચાહું છું

1 min
416


સનમ, સાંભળ ! હું તને ચાહું છું !

નથી એમાં છળ, હું તને ચાહું છું !

 

જોઉં તને, કે તારી આવે યાદ,

ઊઠે પ્રેમ-વમળ, હું તને ચાહું છું !

 

માનીશ નહિ કદી’ હશે એમાં ઓટ,

પ્રેમ આ અચળ, હું તને ચાહું છું !

 

નિર્મળ નદીના સલિલ સમાણો,

વહેશે ખળખળ, હું તને ચાહું છું !

 

‘સાગર’ તારી આંખના પલકારે,

નવું મળે બળ, હું તને ચાહું છું !


Rate this content
Log in