STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 17

દરિયો ( મોનોઈમેજ) - 17

1 min
506

 (૩૩)

કયારેક પૂનમે

દરિયો

કરતો હશે

આભની નગરીમાં

મોજથી

ચાંદનીવિહાર.

(૩૪)

અનેક સ્થળોની

વાત લઈને

આવેલી નદીને

દરિયો

ધ્યાનથી સાંભળે

બાળકની જેમ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy