STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

4  

'Sagar' Ramolia

Fantasy

દરિયો ( મોનોઈમેજ) - 35

દરિયો ( મોનોઈમેજ) - 35

1 min
560

 (૬૯)

દરિયો

ડરાવે ભૂતની જેમ.

રાતની

નિરવતામાં પણ

કેવો

ગરજતો હોય છે !

(૭૦)

દરિયાનું

ચંદ્ર તરફ

ખેંચાવું,

શું બંને

પૂર્વભવના

પ્રેમીઓ હશે ?


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy