Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bindya Jani

Drama

3  

Bindya Jani

Drama

સાથે

સાથે

1 min
210


નિહાળું છું હૃદયમાં હું પ્રણયની એ અસર સાથે,

છૂપાવું છું તમારી યાદ હું જીવન સફર સાથે,


વિચારોમાં સતત છો પણ હવે ચાહત બની આવો,

અમારી લાગણીને માન આપો તરબતર સાથે,


રહેશે આપણી એ પ્રીત ફૂલોથી સર્જાયેલી,

ઉમંગે જીવશું જીવન પ્રણયમાં પણ સબર સાથે,


બની દર્પણ રહીશું એકબીજાની નજરમાં પણ'

ખુશીથી જિંદગી જીવી જશું પ્રેમે કદર સાથે,


શરમથી પણ તમારી એ નજર ઝૂકી પ્રણયભાવે,

અમે પણ પ્રેમથી ઝૂકી ગયાં એ હમસફર સાથે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama