Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pooja Patel

Abstract Inspirational

3  

Pooja Patel

Abstract Inspirational

રવિવાર એટલે

રવિવાર એટલે

1 min
120


રવિવાર એટલે રજાનો વાર

રવિવાર એટલે મજાનો વાર,


રવિવાર એટલે નાનો તહેવાર

રવિવાર એટલે વાતો કરવાનો વાર,


રવિવાર એટલે કમાણી ખર્ચ કરવાનો વાર

રવિવાર એટલે સપનાંનો હિસાબ કરવાનો વાર.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract