Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

3  

Shraddhaben Kantilal Parmar

Abstract Inspirational

રાસલીલા

રાસલીલા

1 min
128


કામણ કેરો કાનુડાને નટખટ કેરી રાધા

રાસ રમે છે રાધા કૃષ્ણ

રમઝટ જામી છે આજ ગોકુળમાં....


વૃંદાવન કેરી ગલીઓ ગુંજી

કૃષ્ણ કેરી મધુર મોરલી ગુંજી ઊઠી

મધુર વાંસળીના સૂરથી....


યમુના કેરી નદીના નીર છલકી રહ્યાં 

રાધાકૃષ્ણની રાસલીલાથી.....


મંદમંદ મહેકી ઊઠ્યું ગોકુળ કેરું વનરાવન

સ્મિત છલકાતું મલકાતું આવ્યું

ગોપીઓના રાસ ગરબામાં.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract