Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Inspirational

4.0  

Shraddhaben Kantilal Parmar

Inspirational

વરસાદનાં રંગ

વરસાદનાં રંગ

1 min
187


ચાલને આજ વરસતાં વરસાદમાં ભીંજાઈએ,

મન મારું મોર બની થનગનાટ કરે છે આજ.


આજ વરસાદનાં ઝાપટા દિલને સ્પર્શી જાય છે,

આ પ્રકૃતિનું સૌંદર્ય મનને જીત્યું છે.


આકાશમાં મેઘધનુષ્ય સોહામણું લાગે છે,

તેના સાતે રંગ જીંદગી રંગી જાય છે.


આ વાદળોનો ગડગડાટ ને આ ચમકતી વીજળી,

આ દ્વશ્ય મનને મોહી જાય છે..


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational