Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Shraddhaben Kantilal Parmar

Inspirational Children

4.0  

Shraddhaben Kantilal Parmar

Inspirational Children

ધરતી કેરો ખોળો

ધરતી કેરો ખોળો

1 min
117

ધરાનો ધબકાર બન્યો છું હું

મરજી થશે પૂરી તારી,

હાથની રેખાઓમાં લઈ જીવન આવ્યો,

પૃથ્વી પર હું અવતર્યો,

પરિચય હું શું આપું મારો ?

ધરતીનો છે તું રખવાળો,

બસ એક પરિવાર છે આ પૃથ્વી મારો,

કહેવાયો હું નાનો બાળ આ ધરતી માતાનો,

મમતાનો ખોળો એ પાથરે

ને રમતો હું એને ખોળે,

ધરતી કેરો ખોળો

કહેવાયો હું નાનો બાળ તારો.

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational