STORYMIRROR

Maitri Shah

Children

2.5  

Maitri Shah

Children

પ્રશ્નો ગણા થાય મને મનમાં;

પ્રશ્નો ગણા થાય મને મનમાં;

1 min
791


પ્રશ્નો ઘણા થાય મને મનમાં.

મમ્મીને લાંબા વાળને પપ્પાને કેમ ટૂંકા?

પ્રશ્નો ઘણા થાય મને મનમાં.


બનાવ્યા સૌને ઇશ્ચરે છતાંય કેમ ભેદ આટલા?

થોડા ગરીબ, થોડા ધનવાન,

માણસ માણસમાં કેમ ભેદ આટલા?

બનાવ્યા સૌને ઈશ્વરે છતાંય કેમ ભેદ આટલા?

મમ્મીને લાંબા વાળને પપ્પાને કેમ ટૂંકા?


ઉનાળામાં ગરમી ને શિયાળે કેમ ઠંડી વાય?

લુખ લાગે તડકે ને ઠંડીમાં કેમ શરદી થાય?

પ્રશ્નો ગણ થાય મને મનમાં.

મમ્મીને લાંબા વાળને પપ્પાને કેમ ટૂંકા?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children