Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Urvashi Parmar

Abstract

4  

Urvashi Parmar

Abstract

પ્રેમનું ઝરણું

પ્રેમનું ઝરણું

1 min
226


દીકરી મારી પ્રેમનું ઝરણું,

વ્હાલભર્યા જીવતરનું તરણું,


અધૂરી આશનું અમૂલખ ભરણું,

દીકરી કાજ માંગુ શિવ શરણું,


તુજ પગલે આંગણ કંકુવરણું,

દીકરી મારી ગર્વનું ગરણું,


આંખ ઠરે ને થાય મનનું ધરણું,

બે કૂળનું અણમોલ ઘરેણું,


સુખનું સામ્રાજ્ય મળે બમણું,

દીકરીથી સોહામણું ઘરઆંગણું.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract