STORYMIRROR

Rekha Shukla

Abstract Drama Action

3  

Rekha Shukla

Abstract Drama Action

પ્રેમલિપિ લાવશે

પ્રેમલિપિ લાવશે

1 min
137

વરસાદ ભીંજવે આવી વસંત ફરીને આવશે

પુષ્પલટે ઝૂકી વ્યાકરણ પ્રેમલિપિ લાવશે,


ટહુકી ટહુકી પગરવ પાની કંકુવર્ણી થાશે 

સૂકાસૂકા ભીંજીને શમણાં પ્રણયગીત ગાશે,


ફાળ ભરી ઓરડા છૂટી તરબોળ ભીંજી જાશે

થરથર ભીંજી ભાન સાન સોળ કળે નાચશે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract