STORYMIRROR

Komal Kalma

Children

3  

Komal Kalma

Children

પપ્પા

પપ્પા

1 min
2

પાપા પગલી કરતાં મને શીખવી છે તમે;

આંગળી પકડીને ચાલતાં મને શીખવી છે તમે પપ્પા,


મારી પહેલી ઉડાનની પાંખ છો તમે;

મારા લક્ષ્યનાં એક માર્ગદર્શક છો તમે પપ્પા,


મારા જીવનમાં એક શિક્ષક પણ બન્યાં છો તમે;

મને માનવતાનાં મૂલ્યો શીખવ્યા છે તમે પપ્પા,


આસમાન સુધીની રાહ તમે જ બતાવી મને;

મારી હરેક ઈચ્છા પુરી કરી છે તમે પપ્પા,


બોલ્યાં વિના પણ મને સમજી શકતાં તમે;

મારી સપનાંને જીવંત રાખનાર તમે છો પપ્પા.


Rate this content
Log in

Similar gujarati poem from Children