I'm Komal and I love to read StoryMirror contents.
અડચણો ની જિંદગીમા ક્યાંક હું અથડાઉ છું,<br>આશા કેરી ઉમ્મીદ થી ફરી ઊભી થાઉ છુ.<br>ઠોકરો થી ફરી ટૂટી જ... અડચણો ની જિંદગીમા ક્યાંક હું અથડાઉ છું,<br>આશા કેરી ઉમ્મીદ થી ફરી ઊભી થાઉ છુ.<br...
સ્વજનોના સહકારથી સાચું નીવડ્યું છે જીવન, કુદરતની ગોદમાં આનંદમય રહ્યું છે અમોનું જીવન. સ્વજનોના સહકારથી સાચું નીવડ્યું છે જીવન, કુદરતની ગોદમાં આનંદમય રહ્યું છે અમોનું ...
પ્રકૃતિના સુંદર દ્રશ્યો અને નદીને શ્રદ્ધાંજલિ આપતી કાવ્યરચના. પ્રકૃતિના સુંદર દ્રશ્યો અને નદીને શ્રદ્ધાંજલિ આપતી કાવ્યરચના.
હે ગોવિંદ! તુજને યાદ કરીને આંખો હસે છે, બસ ડગલેને પગલે કૃષ્ણ સાથ તમારો જોઈએ છે હે ગોવિંદ! તુજને યાદ કરીને આંખો હસે છે, બસ ડગલેને પગલે કૃષ્ણ સાથ તમારો જોઈએ છે
આજ કવયિત્રી બનીને માણવી છે પ્રકૃતિને; લાગે છે મને સોહામણી આ વસંતની સલૂણી સાંજ. આજ કવયિત્રી બનીને માણવી છે પ્રકૃતિને; લાગે છે મને સોહામણી આ વસંતની સલૂણી સાંજ.
કુદરતની કરામત એ જ સાચું સૌંદર્ય આ જગતનું પ્રકૃતિની ગોદમાં અમૂલ્ય જીવન મળ્યું, ના વેડફો ફોગટ નું. કુદરતની કરામત એ જ સાચું સૌંદર્ય આ જગતનું પ્રકૃતિની ગોદમાં અમૂલ્ય જીવન મળ્યું, ...
'મહેનતને સથવારે રહીને સફળતા મેળવે છે ગુજરાતી, હિંમતમાં હિમાલય જેવું હૈયું રાખે છે ગુજરાતી. જે પાવન ભ... 'મહેનતને સથવારે રહીને સફળતા મેળવે છે ગુજરાતી, હિંમતમાં હિમાલય જેવું હૈયું રાખે છ...
'કુદરતનો નઝારો તું માણી લે, ફરી આવી પ્રકૃતિ મળે ના મળે. મુસાફર બની ને ફરી લે સકળ ધરા પર, ફરી આવી વસુ... 'કુદરતનો નઝારો તું માણી લે, ફરી આવી પ્રકૃતિ મળે ના મળે. મુસાફર બની ને ફરી લે સકળ...
'જે ભક્ત બની કીર્તન કરતો, તે માનવી ક્યાં ?સકળ જગતમાં શાંતિનું પ્રતીક કહેવાતો, તે માનવી ક્યાં ? જે મા... 'જે ભક્ત બની કીર્તન કરતો, તે માનવી ક્યાં ?સકળ જગતમાં શાંતિનું પ્રતીક કહેવાતો, તે...
પ્રકૃતિથી રંગાઈ ને કલમ શબ્દે આવે અનેરી ભાત; ' કોમલ ' હૈયું નિરખે આજ અનોખી પ્રભાત. વહેલી પરોઢનાં પં... પ્રકૃતિથી રંગાઈ ને કલમ શબ્દે આવે અનેરી ભાત; ' કોમલ ' હૈયું નિરખે આજ અનોખી પ્રભા...