STORYMIRROR

'Sagar' Ramolia

Fantasy

3  

'Sagar' Ramolia

Fantasy

ફૂલોની દુનિયા

ફૂલોની દુનિયા

1 min
445

આનંદમાં લહેરાય છે ફૂલોની દુનિયા,

મંદ-મંદ હસી જાય છે ફૂલોની દુનિયા,

‘સાગર’ આ ફૂલોને દુ:ખની ક્યાં ખબર !

નિત નવા પ્રેમે રોપાય છે ફૂલોની દુનિયા.


સૂર-સૂરમાં મિલાવે તાલ ફૂલોની દુનિયા,

કણ-કણમાં ફેલાવે વ્હાલ ફૂલોની દુનિયા,

‘સાગર’ આ દુનિયાની જુઓ વિશાળતા,

આ જગમાં માલામાલ ફૂલોની દુનિયા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy