STORYMIRROR

Smita Dhruv

Thriller

3  

Smita Dhruv

Thriller

ફરિયાદ !

ફરિયાદ !

1 min
172

હે શૂલપાણિ, કહેવાતા ત્રિકાળજ્ઞાની ને જગદ્દગુરૂ,

તમને શું સૂઝ્યું કે એક બાળકનો શિરચ્છેદ કર્યો ?


નાનો ને નિર્દોષ બાળ, મનથી એ ભોળો હતો,

ખૂંદવાને તેને તો માં પાર્વતીનો ખોળો હતો.


વક્રતુંડ મહાકાય ને ગણોનાં પતિની પદવી આપી,

છેતરતા તો નથીને ખુદને ઓ શંકર વિષધારી ?


નાની શી  ભૂલને તમે અનંતકાળમાં બદલાવી,

જગતનાં શ્રેષ્ઠ પિતા થવામાં કેમ જરા કસર રાખી ?


Rate this content
Log in

Similar gujarati poem from Thriller