Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zalak bhatt

Tragedy Fantasy Thriller

4  

Zalak bhatt

Tragedy Fantasy Thriller

હાદસો

હાદસો

1 min
212


થવાનો હતો હાદસો ને જીવ બચાવ્યો

જાણે કોઈ દેવદૂત મદદ માટે આવ્યો !


આવી હતી સામે જ એક મોટી કાર

ને એ હાલતી જ રહી કરતી વિચાર ?


કાર માંહે બ્રેક ફેલ હવે શું થાશે ?

ડ્રાઈવર વિચારતો આનો જીવ જાશે !


ત્યાંજ ક્ષણમાં થયો કેવો ચમત્કાર ?

એ ઊડી હવામાં વિના કોઈ આધાર !


ગાડી વાળાની ચિંતા થઈ ગઈ છે દૂર

ને પેલી વિચારમાં આપ છોને હજૂર !


સલામ મારી સ્વીકારી ઈબાદત કરી કબૂલ

હર ધાગા તોડી દઈશ મુજમાં છે તારો ગુરુર


આજ,અલ્લાહનો સુરુર મારી રુહે આવ્યો !

થવા ન દીધો હાદસો મારો જીવ બચાવ્યો !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy