STORYMIRROR

Dipali Mehta

Tragedy

4  

Dipali Mehta

Tragedy

એક રચાઈ ગઝલ

એક રચાઈ ગઝલ

1 min
421

વૃક્ષોનાં હર પાન પર નવા છંદ, નવા ગીતોથી એક રચાઈ ગઝલ,


આભમાંથી લીધા છે ઉછીના શબ્દો, ધરાના કાગળ પર રચાઈ છે ગઝલ,


દર્દમાં ગુમાવેલા મયુર પંખે, તડપતી માછલીનાં આંસુએ રચાઈ ગઝલ,


વસંતમાં મહેકતી ફુલોની સુગંધ એ, પાનખરમાં ખરી ગયેલા પાનો પર રચાઈ ગઝલ,


બસ તારા નામનાં અભાવમાં રચાઈ ગઝલ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy