STORYMIRROR

Dipali Mehta

Romance

2  

Dipali Mehta

Romance

અહેસાસ

અહેસાસ

1 min
419

સપનાઓમાં રહેવાનો અહેસાસ,

કેટલી નિ:શબ્દ ખામોશી ...


છતાં કેટકેટલી વાતોનો ગુંજારવ,

આંગળીઓનો અછોડતો સ્પર્શ

ગાઢ આલિંગનનું સુખ,


આંખો ખુલતા તૂટતો અહેસાસ,

તો પણ મળતો રહે છે આ અહેસાસ,

કઈ ન આપી અધઘ આપવા માટે...


Rate this content
Log in

Similar gujarati poem from Romance