Dipali Mehta
Others
બળબળતા તાપમાં આબાંની છાંય,
ઘૂમરાતા સાગરમાં નાનીશી નાવ,
વળખાતાં દળ સમા સ્નેહની વાછટ,
પાછલે બારણેથી પ્રવેશતી લહેર,
લાગણીનો સાગર ઉભરાતી ગાગર,
મનગમતી વ્યક્તિનો પ્રેમ,
તડકામાં છાલક.
તમન્ના
અહેસાસ
એક રચાઈ ગઝલ
તું એટલે
મારે મને તમે