Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dipali Mehta

Others

2  

Dipali Mehta

Others

અહેસાસ

અહેસાસ

1 min
210

સપનાઓમાં રહેવાનો અહેસાસ,

કેટલી નિશબ્દ ખામોશી છતાં,

કેટકેટલી વાતોનો ગુંજારવ,

આંગળીઓનો અછોડતો સ્પર્શ,

ગાઢ આલીંગનનું સુખ,

આંખો ખુલતા તુટતો અહેસાસ,

તો પણ મળતો રહે છે આ અહેસાસ.

Rate this content
Log in