Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

anjana Vegda

Tragedy Thriller Others

4.5  

anjana Vegda

Tragedy Thriller Others

કબૂલ કરું છું

કબૂલ કરું છું

1 min
207


નામ ખુદાનું લઈને ફરું છું,

આતમને ઉજ્વળ કરું છું,


ગંગા તો ઘણી જ દૂર છે,

મન રોઈને પવિત્ર કરું છું,


સત્ય સામે જતાં ડરું છું,

ને દાવો હિંમતનો કરું છું,


ખોટી હામી ભરી તી મેં,

નિર્દોષતાનો ડોળ કરું છું,


મોતથી પહેલા જ મરું છું,

નિયમનું ઉલ્લંઘન કરું છું,


માફ કરજે હું ભૂલ કરું છું,

સર્વ દોષો હું કબૂલ કરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy