STORYMIRROR

Smita Dhruv

Others

3  

Smita Dhruv

Others

તેજોલય

તેજોલય

1 min
284

શું આ ઝાડથી નિખરતો ઉદિત છે ?

કે પછી પ્રતિબિંબિત તેનાં કિરણો છે ?


પ્રથમ પ્રહરનાં પાવન પગલે,

રૂમીઝૂમી ધરાનાં પ્રફુલ્લ નેત્રો છે ?


સામગ્રીને રેટ આપો
લોગિન