Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krishna Mahida

Thriller

4  

Krishna Mahida

Thriller

મૌનનું સાહસ

મૌનનું સાહસ

1 min
245


આજ તો સાહસ મૌન રહીને કરી લીધું,

હાથમાં આવ્યું શું એજ ગુમાવી દીઘું,


સાહસ આ કેવું હાથવગું પકડી મેં લીધું,

હતું જે વરસો મારું, ચૂપચાપ એને દીધું,


સાહસમાં શક્તિ હોય, મેં શું કરી લીધું,

જેણે જીવન આપ્યું, એને જ પાછું દીધું,


બોલવાનું સાહસ હતું, બંધ મોઢું કરી લીધું,

જીતી હારી ને પણ, ન માગ્યું એ આપી દીધું,


'પ્રતિતી' સાહસની થઈ, મન વાળી લીધું.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller