STORYMIRROR

KIRIT PARMAR 🇮🇳

Thriller

4  

KIRIT PARMAR 🇮🇳

Thriller

વહી ગયાં

વહી ગયાં

1 min
206

સાથે હતા એ સોબત બની વહી ગયાં,

દિલમાં હતા એ દર્દ બની વહી ગયાં..


દૂર હતા એ અંતર બની વહી ગયાં,

પસંદ હતા એ અરમાન બની વહી ગયાં,


દિમાગમાં હતા એ વિચાર બની વહી ગયાં,

આંખોમાં હતા એ આસુ બની વહી ગયાં,


સંવેદનામાં હતા એ વેદના બની વહી ગયાં,

પ્રેરણામાં હતા એ ભરોસો બની વહી ગયાં.


Rate this content
Log in

Similar gujarati poem from Thriller