મુલાકાત તમ સાથની
મુલાકાત તમ સાથની
ક્ષણભંગુરની એ મુલાકાત તમ સાથની
હૈયાના હરખમાં હમાઈ ગયી
સ્વપ્નોમાં મારા દ્રશ્ય બની છલકાઈ ગયી
યાદો હવે દાસ્તાન બનવા લાગી.
સંબંધની સરવાણી સ્વપ્નોના પથ પર વધવા લાગી
તમ સાથની આ વિશ્વાસની યાત્રા વિહરવા લાગી
સ્વપ્નોમાં સેવાઈ જિંદગી બનવા લાગી
ક્ષણભંગુરની એ મુલાકાત તમ સાથની

