STORYMIRROR

KIRIT PARMAR 🇮🇳

Romance

3  

KIRIT PARMAR 🇮🇳

Romance

રંગાઈ જાઉં તારા રંગે..

રંગાઈ જાઉં તારા રંગે..

1 min
198

બળતી હોળીમાં હોમી દઉં

ભૂતકાળની યાદો ને,


વર્તમાન જીવી લઉં,

ભવિષ્યની નિવ નાંખી..


મહાની વિદાય ને..

ફાગણની મધ્યે..


કેસૂડાની કળીએ..

રંગાઈ જાઉં તારા રંગે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance