STORYMIRROR

bhavesh parmar

Romance Others

3  

bhavesh parmar

Romance Others

પ્રેમનો વહેવાર

પ્રેમનો વહેવાર

1 min
127

પ્રેમ હેતની લાગણીનો વહેવાર છે,

જો ઉજવે સૌ સાથે તો તહેવાર છે,


 પ્રિયેના રાગને રાખશો તમે મનમાં,

 તો વનરાવનમાં ગુંજતો ટહુકાર છે,


સંબંધો છે વ્હાલપના મનમાં મીઠાં સ્નેહ

જો સચવાય નહીં પ્રેમથી, તો અખબાર છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance