STORYMIRROR

bhavesh parmar

Others

3  

bhavesh parmar

Others

વિકલ્પ નથી

વિકલ્પ નથી

1 min
176

તું સમજી વિચારી કર્મો કર,

ફળ ભોગવવાં કોઈ વિકલ્પ નથી,


અડગ મનને નથી નડતો હિમાલય,

જો તારી પાસે કોઈ વિકલ્પ નથી તો,


ભોગવિલાસ ભોગવી આનંદમાં જીવ,

રૂપિયો સાથે લઈ જવાનો વિકલ્પ નથી,


જીવનમાં લાગણીઓ તો અનેક છે,

ને પ્રેમથી કોઈ સર્વોચ્ચનો વિકલ્પ નથી,


છે સત્ય પીડા દે તેવું ધારદાર તો શું થયું ?

મૂંઝાઈને મરી જવું એ કોઈ પ્રશ્નનો હલ નથી.


Rate this content
Log in