STORYMIRROR

bhavesh parmar

Romance Others

4  

bhavesh parmar

Romance Others

કોઈક

કોઈક

1 min
345

ભીંજવે વિના ચોમાસે, મને કોઈક,

રસ્તે દેખીને શરમાવે, મને કોઈક.


થાકી છું, વ્હાલમ તારા પ્રેમમાં,

'ને પૂરી રાત જગાડે, મને કોઈક.


નિરવતા છે, પૂર્ણ મારે બાજુમાં,

ને, શ્વાસની શેરીમાં, ગુંજે મને કોઈક.


ચહેરો ઘૂમે છે, એક આસપાસમાં,

સ્વપ્ન આવીને પૂછે છે, મને કોઈક


હાથમાં હાથ લઈ, ચૂમી લઉં ભાલમાં,

એ દહાડે રૂબરૂમાં પૂછે છે, મને કોઈક.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance