STORYMIRROR

bhavesh parmar

Others

3  

bhavesh parmar

Others

વિકલ્પ નથી

વિકલ્પ નથી

1 min
199

તું સમજી વિચારી કર્મો કર,

ફળ ભોગવવાં કોઈ વિકલ્પ નથી,


અડગ મનને નથી નડતો હિમાલય,

કારણ તારી પાસે કોઈ વિકલ્પ નથી,


ભોગ-વિલાસ ભોગવી આનંદમાં જીવ,

રૂપિયો સાથે લઈ જવાનો વિકલ્પ નથી,


જીવનમાં લાગણીઓ તો અનેક છે,

માની જગ્યાનો કોઈ સર્વોચ્ચ વિકલ્પ નથી,


છે સત્ય પીડા દે તેવું ધારદાર તો શું થયું ?

મૂંઝાઈને મરી જવું એ કોઈ પ્રશ્નનો હલ નથી.


Rate this content
Log in