STORYMIRROR

bhavesh parmar

Romance Others

3  

bhavesh parmar

Romance Others

પેલી મુલાકાત

પેલી મુલાકાત

1 min
21

તને જોઈ ત્યારથી,

સ્માઈલ સાથે ફરું છું.


વધારે કશું જ નથી,

સતત તારા વિચારે રહું છું.


ચોકલેટથી મીઠો સ્વાદ છે,

આ તારા ગુલાબી હોઠોનો.


ને ડેરીમિલ્ક પણ ફિકી લાગે,

મળે સ્વાદ તેને આ બે હોઠોનો.


ધબકારો થંભી જાય છે, 

ને થરથરી જાય છે, હોઠ.


જ્યારે તું જીવ પાસે નથી હોતી,

ત્યારે તારો ફોટો જોયા કરું છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance