STORYMIRROR

bhavesh parmar

Others

3  

bhavesh parmar

Others

એક સેલ્ફી માંગુ છું

એક સેલ્ફી માંગુ છું

1 min
180

આખરી મુલાકાતે એક ઉધાર શ્વાસ માંગુ છું,

જો આપવો હોય સાથ, તો કાયમી માંગુ છું,


થઈ હોય વાતમાં કંઈ ભૂલ, તો ક્ષમા માંગુ છું,

વધુ નથી માંગવું, આપો તો એક ફોટો માંગુ છું,


થઈ છે દશા, આપણી પુસ્તક વચ્ચેના ગુલાબ જેવી. 

'ને વાત થઈ શકે દૂર રહીને, તો એક ઈશારો માંગુ છું,


તકલીફ અહીં પણ છે, ને ત્યાં પણ છે, ને વાત વચ્ચે,

હવે તમારા સ્નેહના સંબંધોની એક ઝલક માંગુ છું.


Rate this content
Log in