STORYMIRROR

bhavesh parmar

Others

3  

bhavesh parmar

Others

પ્રેમનો દરિયો

પ્રેમનો દરિયો

1 min
153

કેસરી સંઘ્યાએ કાંઠો સાદ પાડવા માંડે છે,

લહેરો છે પ્રેમની, પ્રેમ પામવા દોડવા માંડે છે.


છે અફાટ, અમાપ તું લાગણીનો દરિયો,

શંકા જો સાચી પડે તો થૂંક ઉડાવા માંડે છે.


ધુબાકાભેર અંદર ઉછળતો વેત એક દરિયો,

ને લહેરો એકાંતના અંતે કિનારો શોધવા માંડે છે.


એક રાતે પળમાં વંટોળ આવી ચાલ્યું ગયું,

'ને નીરવતાને અંતે તે સહારો માંગવા માંડે છે.


દરિયાનો ઘૂઘવાટ છે પૂર જોશમાં, ભાવેશ એક છે,

તારી અંદર, ને બીજો છે ? 


સામગ્રીને રેટ આપો
લોગિન