STORYMIRROR

bhavesh parmar

Romance Others

3  

bhavesh parmar

Romance Others

પ્રેમની અસર

પ્રેમની અસર

1 min
145

મારા પ્રેમની તારે મન અસર થઈ છે,

વર્ષોની વાતની કોઈને ખબર થઈ છે,


દુનિયાની હવે બંને પર નજર થઈ છે,

હતું જે મારે મન તેની કદર થઈ છે.


ભટકતું હતું ડગર મુસાફરની શોધમાં

 આજ તેની શોધ દરબદર પૂરી થઈ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance