ઉત્તરાયણનાં વાયરા વાયા રે..
ઉત્તરાયણનાં વાયરા વાયા રે..
ઉત્તરાયણનાં વાયરા વાયા રે..
દસે દિશાઓ ભણી વા એ..
પતંગ ચડી નભમાં હિલોરે..
દોરની ઢીલ લચકાય રે..
ખેંચ-ઢીલની આ આડમાં..
પતંગ મલકાતો એના માનમાં..
નભ નભ્યુ રંગોલીથી જાણે..
વાતાવરણ ગુંજયું ચિચિયારીઓ તણી..
છત છલકાઈ મનેખના હરખ તણી..
ઊંધિયું જમાયું ઓડકાર સુધી
ઉત્તરાયણનાં વાયરા વાયા રે..
