STORYMIRROR

KIRIT PARMAR 🇮🇳

Romance Tragedy

3  

KIRIT PARMAR 🇮🇳

Romance Tragedy

નામ ન લે તું

નામ ન લે તું

1 min
268

સ્વાર્થનાં સંબંધ ને,

સંગાથનું નામ ન દે તું..!


આમ તેમ વાતો કરી.,

દોસ્તીનું નામ ન લે તું ..!


ખોટા-ખોટા વાંક કાઢી,

ન્યાયનું નામ ન લે તું..!


જુઠ્ઠો દિલાસો આપી,

પ્રેમ નું નામ ન લે તું..!


મારાથી છૂટી પડી હવે તું,

'કે.લાલ' નું નામ ન લે તું..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance