STORYMIRROR

Nayana Viradiya

Romance

3  

Nayana Viradiya

Romance

1. પ્રેમ બંધન

1. પ્રેમ બંધન

1 min
182

જેમાં બધું જ છે આરપાર,

પ્રેમમાં નથી કોઈ બંધન હો યાર.


પ્રેમ તો છે બસ એક અનેરો અહેસાસ,

ઉછળતી લાગણીનો ધબકતો શ્વાસ.


નથી એ બંધન કોઈ ખાસ,

પ્રેમ જ છે એક મીઠો ચાસ.


ભવોભવના બંધનોનો તોડી મળવાની આશ,

પ્રણય તો છે એક તરસતી લાગણીઓ કાશ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance