STORYMIRROR

Nayana Viradiya

Romance

3  

Nayana Viradiya

Romance

અણધારી મુલાકાત

અણધારી મુલાકાત

1 min
107

અણધારી એ મુલાકાત

પલભરમાં જ આંખોથી થતી વાત,


દિલથી દિલ જોડાયાની એ મુલાકાત

કેમ કરી ભૂલાય એ હસીન રાત,


એકમેકમાં સમાય જવાની લાગણીભરી વાત

સાત જનમ સુધી સાથે રહેવાના વચનની ભાત,


સંબંધના તાંતણે બંધાયાની એ એક રાત

દુનિયા બની ગઈ મારી તારી એ અણધારી મુલાકાત.


Rate this content
Log in

Similar gujarati poem from Romance