STORYMIRROR

Nayana Viradiya

Abstract Fantasy

3  

Nayana Viradiya

Abstract Fantasy

હેલી

હેલી

1 min
178

શમણું


શમણું લાગે 

નમણું બંધ આંખે 

વામણું તે.


સગવડિયા ભક્ત


કરે ન સેવા

સગવડિયા દેવા

માંગે છે મેવા.


નસીબદાર


કોરોના કાળ

માસ્કની દુકાન

નસીબદાર.


ખેડુત આંદોલન


પ્રકૃતિ બોલે

ખેડુત આંદોલને

ઝાકળ ઢોળે.


ઓનલાઈન


સૂની નિશાળ

ટીચર પરેશાન

ઓનલાઈન


માવઠું


શિયાળે કરા

મોસમ તું છે ખરા

બીમાર ઘણા


બંધ નિશાળે


કોરોના કાળ

શિક્ષક છે બેકાર

બંધ નિશાળે


દોસ્તી


સાચી દોસ્તી

એક ને ઓળખતી

દર્પણ થતી.


મિત્ર


મિત્ર તું ચિત્ર

સુંદર દર્પણ નિખરતું

આબેહુબ હું


મનખો


એક આશ

આજ મનખો મળે

વારંવારની 


ગાંઠ


દિલે પડી જે

ગાંઠ ન છૂટે કદી

અંત લગી રે.


Rate this content
Log in

Similar gujarati poem from Abstract