Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Inspirational

3  

Nayana Viradiya

Inspirational

ક્યાં સુધી

ક્યાં સુધી

1 min
148


હે માનવ, આખરે ક્યાં સુધી !

માનવતાના હિમશિખર પર છવાય અમાનવતાની કાલી

ખરી પડ્યા પર્ણ સહુ સૂકાઈ ગઈ ડાળી ડાળી

નદી સરોવર ગંદકી એ ભર્યા,

હવામાં તો પ્રદૂષણ જોને કેવા ઝળહળ્યા !


જમીનમાં કણ કણમાં રસાયણો છે વાવ્યા,

રોગ માનવ ના અંગે અંગે જોને ભાળ્યા,

પ્રભુને તો સૌ કોઈ એ મંદિર મસ્જિદે પુર્યા,

પૈસાના પરમેશ્વરને સૌ કોઈએ દિલમાં છે દોર્યા,


સંબંધો બધા જ સ્વાર્થથી સર્જેલા

જરૂર પડ્યે જ સહુ સાદ કરનારા.

હે માનવ આખરે ક્યાં સુધી ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational