અભિમાન
અભિમાન
અભિમાન ના ક્યારે કરવું ન જે કરે એને રોકવું,
તમારી અંદર રહેલો ઈશ્વર કરાવે એ જ કાર્ય તમને કરવું,
અભિમાન જાણીએ છીએ, નથી ટક્યું કોઈનું, ના ટકશે કોઈનું,
હંમેશા કોઈપણ કાર્ય કરવામાં આપણા મનને સંપૂર્ણ સમર્પિત રાખવાનું,
આભિમાની માણસ ગમે તેટલો હસે હસવા દેવાનું,
આપણે એના હાસ્યથી લઘુતાગ્રંથિમાં ના જીવવાનું,
અભિમાની માણસ આજ આકાશ પર, કાલ જમીન પર પડવાનું,
આપણે જમીન પર ઊભા રહીને આકાશને અડવાનું.
