STORYMIRROR

Pratiksha Pandya

Inspirational

3  

Pratiksha Pandya

Inspirational

ભેટ આઝાદીની

ભેટ આઝાદીની

1 min
144

તિરંગો લહેરે આભે, શહીદ કેરી આભાએ,

સીંચ્યા રક્ત મા ભોમને, ગોદ એની આબાદે,


સામી છાતીએ લડ્યા સૌ, મિસાલ છે વીરતાની,

ઓઢ્યા તિરંગા શાનથી, કર્યા દેશી આઝાદે,


વણી દેશદાઝ શ્વાસે, યાહોમ કરીને પડો,

માર્ગે ફતેહ ઝગતી, જગમાં વેરી પ્રાણે,


ના ઝૂકે શીર કદી એ, સૌની તો માંગે શહીદી,

હોમી મોજ મહેલાત, દુશ્મને ભીડી જાયે,


સવારી સૂર્યની આભે, ઊંચી પસારે પાંખો જે,

કર્મ શહીદી વિસ્તારે, જાનફેસાની થાયે,


ધરી યુવાની પોતાની, દેશ ચરણને ચાહી, 

ભેટ આઝાદીની ભોમે, લોક ગૌરવી પામે,


શહીદ શ્વાસો ભંડારે, દેશ ભોમે સ્વ બી રોપી,

દેશ જન સૌ આઝાદી, પાક લણણી માંડે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational