STORYMIRROR

Pooja Patel

Inspirational

3  

Pooja Patel

Inspirational

ધરતીની રુંવાટી

ધરતીની રુંવાટી

1 min
194

મહેકે સદા

ધરતીની રુંવાટી

મારા દેશમાં !


પૂજાય અહી

જગ્યા આપવા માટે 

ધરતી માતા !


થાય શહીદ

અનેક જવાનો ત્યાં

દેશને માટે !


લડી બતાવે

સરહદ પરના

દુશ્મનો સાથે !


માટે જ અહીં

પ્રગટે છે ઘરમાં

સુખનાં દીવા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational