STORYMIRROR

Nayana Viradiya

Romance Fantasy

4  

Nayana Viradiya

Romance Fantasy

તારાથી દુર નથી રહેવાતુ

તારાથી દુર નથી રહેવાતુ

1 min
241

તારાથી દુર હવે નથી રહેવાતું 

તારો વિરહમાં નથી સહેવાતું


દિલની આ પિડા તું શું જાણે

બંસી બજાવી તું તો મન બહેલાવે


તારે તો છે ગોપીઓ ચારેકોર

મારે તો મારા કૃષ્ણ જ એક ચોર


તું તો બધાના દિલનો છે રાજા

મારા તો દિલમાં કાના તારા જ ધબકારા


તારી સંગ છે મારૂં નામ જોડાયેલુ

રૂંવે રૂંવે મહેકે ‌છે અંતર માધવ મતવાલુ


પ્રેમની પરિભાષા સમજનારા મુરારી

પીડા મારા પ્રેમની તારા થી કેમ રહી અજાણી.


નથી રહેવાતું હવે ગોવિંદ 

નથી સહેવાતું આ વિરહ હો.. ગોપાલ


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance