Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Nayana Viradiya

Inspirational Children

4  

Nayana Viradiya

Inspirational Children

એ દિવસોની વાતો

એ દિવસોની વાતો

1 min
214


આજે પણ શોધી છું હું દોસ્ત એ દિવસોની વાતો

બિન્દાસ થતી આપણી એ સઘળી મુલાકાતો


એક પિપરમેન્ટનો ભાગ પાડવાનો નાતો

દફ્તર તારુ ઉપાડવાની મોજનો ખજાનો


તને મળતા જ જાણે મળી જતો ખુશીનો ખજાનો

નકામી વાતો માં પણ ખળખળાટ હસવાનો જમાનો


સાથે ભણતા,સાથે રમતા ઝઘડીને પળમાં ફરી મળતા.

આજે પણ દિલમાં મઢેલી છે સોનેરી એ દિવસોની વાતો.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational