STORYMIRROR

Nayana Viradiya

Abstract Fantasy

3  

Nayana Viradiya

Abstract Fantasy

અણધાર્યો અનરાધાર

અણધાર્યો અનરાધાર

1 min
172

વરસે મેઘ અણધાર્યો અનરાધાર !

કમોસમી ટપકે કેવો એનો દીદાર !


કારમા ઉનાળામાં હેલી કરી દે !

વરસાવી કરા એ થેલી ભરી દે !


ધરતીને ભીંજવી હૂંફાળી કરી દે !

માનવના અભિમાનની હોળી કરી દે !


કુદરત રીઝે તો દુનિયા અભરે ભરી દે !

માનવીય કૃત્યોની સજા એ દુનિયાને ખડી પણ કરી દે !


Rate this content
Log in

Similar gujarati poem from Abstract